નાજુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાજુક

વિશેષણ

  • 1

    સુકુમાર; કોમળ; મૃદુ.

  • 2

    નબળું; બોદું; કમજોર.

  • 3

    બારીક; તંગ; કટોકટીનું.

મૂળ

फा.