નાઝણાસાંકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઝણાસાંકળ

સ્ત્રીલિંગ

  • 1

    દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું.

મૂળ

નોઝણું+સાંકળ