નાઝી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઝી

વિશેષણ & પુંલિંગ

  • 1

    જર્મનીમાં હિટલરે સ્થાપેલા એક રાજકીય પક્ષને લગતું કે તેનો સભ્ય.

મૂળ

इं.