નાટ્યરૂપાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાટ્યરૂપાંતર

નપુંસક લિંગ

  • 1

    નવલકથા, વાર્તા જેવાં સાહિત્યસ્વરૂપોનું નાટકના સ્વરૂપમાં પરિવર્તન (સા.).

મૂળ

सं.