નાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઠું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'નાસવું'નું અનિયમિત ભૂ૰ કા૰ રૂપ.

મૂળ

सं. नष्टं, प्रा. णट्ठ પરથી; સર૰ हिं. नाठना