નાઠાબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઠાબારી

સ્ત્રીલિંગ

  • 1

    નાસી છૂટવાની બારી કે માર્ગ; છટકબારી.

મૂળ

નાઠું (નાસવું)+બારી