નાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નાડ-દોરડાથી જકડીને બાંધવું.

  • 2

    હળ, દંતાળ અથવા ગાડાં સાથે ઘૂંસરું બાંધવું.

મૂળ

'નાડ' ઉપરથી; સર૰ हिं. नाधना; म. नाडणे