નાડીમૂઉં ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાડીમૂઉં

વિશેષણ

  • 1

    જેની નાડી મરી ગઈ હોય એવું.

  • 2

    ઠંડા લોહીનું; મંદ.

  • 3

    લાગણીહીન.