નાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાણું

નપુંસક લિંગ

  • 1

    ચલણી સિક્કો.

  • 2

    ધન; પૈસો.

મૂળ

सं. नाणक, दे. णाणक