ગુજરાતી

માં નાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાત1નાતું2

નાત1

સ્ત્રીલિંગ

  • 1

    જ્ઞાતિ; જાત; એક કુળ; વાડા કે વર્ગનો લોકસમૂહ.

  • 2

    નાતને આપેલું જમણ.

મૂળ

सं. ज्ञाति; परा णाइ

ગુજરાતી

માં નાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાત1નાતું2

નાતું2

નપુંસક લિંગ

  • 1

    સંબંધ; મેળ.

મૂળ

सं. ज्ञाति, प्रा. णाई પરથી; સર૰ म. नातें, हिं. नाता