નાતરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાતરિયું

વિશેષણ

  • 1

    નાતરાનું; તેને લગતું.

  • 2

    નાતરું કરવાની છૂટવાળું.

  • 3

    બેહથ્થુ; એક જાતનું નહિ તેવું.