નાતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાતાલ

સ્ત્રીલિંગ

  • 1

    ૨૫ ડિસેમ્બરના દિવસે ઊજવવામાં આવતો ખ્રિસ્તી તહેવાર; ઈશુજયંતી; 'ક્રિસ્ટમસ'.

મૂળ

पो.; સર૰ म.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દક્ષિણ આફ્રિકાનો એક પ્રદેશ.