નાતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાતો

પુંલિંગ

  • 1

    સંબંધ; મેળ.

મૂળ

सं. ज्ञाति, प्रा. णाई પરથી; સર૰ म. नातें, हिं. नाता