ગુજરાતી માં નાથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાથ1નાથ2

નાથ1

સ્ત્રીલિંગ

 • 1

  નાકની વાળી; વેસર.

 • 2

  બળદ વગેરેના નાકમાં નંખાતી દોરી.

 • 3

  જમીનનું ધોવાણ રોકવા બંધાતી પાળ (નાથ બાંધવી).

મૂળ

दे. णत्था

ગુજરાતી માં નાથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાથ1નાથ2

નાથ2

પુંલિંગ

 • 1

  સ્વામી.

 • 2

  માલિક.

 • 3

  સંન્યાસીઓની દશમાંની એક અટક.

મૂળ

सं.