નાથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (બળદને) નાથ ઘાલવી.

  • 2

    અંકુશમાં આણવું.

  • 3

    પલોટવું.

મૂળ

दे. णत्थण=નાકમાં છેદ પાડવો