નાંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંદ

સ્ત્રીલિંગ

 • 1

  પાણીની કોઠી કે કૂંડા જેવું વાસણ.

મૂળ

સર૰ हिं.

નાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાદ

પુંલિંગ

 • 1

  અવાજ; ઘોષ; ધ્વનિ.

 • 2

  વાચા કે વર્ણોનું મૂળ ધ્વનિનું રૂપ.

 • 3

  લાક્ષણિક ટેવ; છંદ.

 • 4

  લહે; ધૂન.

 • 5

  ગર્વ.