નાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાદાર

વિશેષણ

  • 1

    કંગાલ.

  • 2

    દેવાળિયું.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

મૂળ

फा.