નાદિરશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાદિરશાહી

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક જુલમી રાજકારભાર.

વિશેષણ

  • 1

    નાદિરશાહને લગતું.