નાંદીમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંદીમુખ

નપુંસક લિંગ

  • 1

    પુત્રજન્મ, વિવાહ વગેરે માંગળિક પ્રસંગે કરાતું એક શ્રાદ્ધ.