ગુજરાતી માં નાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાન1નાન2

નાનું1

વિશેષણ

 • 1

  થોડી ઉમરનું.

 • 2

  કદમાં અલ્પ.

 • 3

  લાક્ષણિક હલકું; ઉતરતું.

મૂળ

सं. श्लक्ष्ळ; प्रा. लण्ह; म. लहान; हिं. नान्ह; नन्हा

ગુજરાતી માં નાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાન1નાન2

નાન2

નપુંસક લિંગ

 • 1

  કમીપણું.

 • 2

  કુટુંબમાં મોટી ઉમરના માણસનો અભાવ.

ગુજરાતી માં નાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાન1નાન2

નાન

નપુંસક લિંગ

 • 1

  મોટી દડા જેવી એક રોટી; પાંઉ.

મૂળ

फा.