નાનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનક

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શીખ ધર્મના પ્રવર્તક સંત.

નાનકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનકું

વિશેષણ

  • 1

    નાનું; નાનકડું; નાનલું.