નાનપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનપ

સ્ત્રીલિંગ

  • 1

    કુટુંબમાં મોટી ઉમરના માણસનો અભાવ.

  • 2

    નાનમ.

મૂળ

'નાનું' ઉપરથી