નાનુંસૂનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનુંસૂનું

વિશેષણ

  • 1

    નજીવું; સાધારણ.

મૂળ

સર૰ प्रा. लण्ह-सण्ह; म. लहानसहान