નાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનો

પુંલિંગ

 • 1

  માનો બાપ; આજો.

 • 2

  થોડી ઉમરનું.

 • 3

  કદમાં અલ્પ.

 • 4

  લાક્ષણિક હલકું; ઉતરતું.

મૂળ

સર૰ दे. ळळ्ळ=મોટો ભાઈ

વિશેષણ

 • 1

  થોડી ઉમરનું.

 • 2

  કદમાં અલ્પ.

 • 3

  લાક્ષણિક હલકું; ઉતરતું.