નાનું આંતરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાનું આંતરડું

નપુંસક લિંગ

  • 1

    પેટમાં જઠર સાથે જોડાયેલું, ખોરાકનું પાચન અને શોષણ કરતો લાંબી પાતળી નળી જેવો અવયવ.