નાફેરવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાફેરવાદ

પુંલિંગ

  • 1

    જે નીતિ છે તેમાં ફેરફાર ન કરવો-ન ફેરવવું જોઈએ એવો મત.

મૂળ

ના+ફેરવવું+વાદ; સર૰ म. नाफेर

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અસહકાર તરીકે ધારાસભાઓના બહિષ્કારમાં ફેરફાર ન કરવો એવો કૉન્ગ્રેસ પક્ષનો (૧૯૨૦-૩૦ યુગમાં) મત.