નાબૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાબૂદ

વિશેષણ

  • 1

    નિર્મૂળ; સમૂળું ખલાસ; હોય જ નહિ તેવું કરેલું-થયેલું.

મૂળ

फा.