નાભિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાભિ

સ્ત્રીલિંગ

  • 1

    દૂંટી.

  • 2

    કેંદ્ર; મધ્યભાગ.

  • 3

    પૈડાનો મધ્યભાગ જ્યા આરાઓ મળે છે.

મૂળ

सं.