ગુજરાતી માં નામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નામ1નામ2

નામું1

નપુંસક લિંગ

 • 1

  જમેઉધારનો હિસાબ.

 • 2

  હક; દાપું.

 • 3

  વર્ણન; ઇતિહાસ. ઉદા૰ સિકંદરનામું.

 • 4

  નામ લખવાં તે.

મૂળ

फा.

ગુજરાતી માં નામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નામ1નામ2

નામે2

અવ્યય

 • 1

  નામ ઉપર; -ને ખાતે.

 • 2

  નામથી. ઉદા૰ નમે ફલાણા.

 • 3

  નામનું; કહેવામાત્ર.

ગુજરાતી માં નામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નામ1નામ2

નામ

નપુંસક લિંગ

 • 1

  સંજ્ઞા.

 • 2

  વ્યાકર​ણ
  વસ્તુની સંજ્ઞારૂપ શબ્દ.

 • 3

  યાદગીરી; કીર્તિ.

મૂળ

सं.; फा.

ગુજરાતી માં નામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નામ1નામ2

નામ

અવ્યય

 • 1

  એટલે કે; અર્થાત્ ઉદા૰ 'બ્રહ્મ નામ વેદ; તેની ચર્યા નામ પ્રતિપાલના'.

મૂળ

सं.