ગુજરાતી

માં નામઠામની 2 મુખ્ય વ્યાખ્યા છે: નામઠામ1નામુંઠામું2

નામઠામ1

નપુંસક લિંગ

  • 1

    નામ અને ઠામ; સરનામું.

ગુજરાતી

માં નામઠામની 2 મુખ્ય વ્યાખ્યા છે: નામઠામ1નામુંઠામું2

નામુંઠામું2

નપુંસક લિંગ

  • 1

    નામાનો વિગતવાર હિસાબ.