નામણદીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામણદીવો

પુંલિંગ

  • 1

    રામણદીવો; વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે.

મૂળ

સર૰ म. मानळदिव, नामदिवा, लामळदिवा