નામુનાસબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામુનાસબ

વિશેષણ

  • 1

    ગેરવાજબી; અયોગ્ય; અઘટિત.

મૂળ

फा. नामुनासिब