નામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પદ્યમાં વપરાતો નમાવવું.

  • 2

    રેડવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વળવું; તરફ જવું-નમવું.

મૂળ

सं. नम्, प्रा. णाम ઉપરથી