નામ કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામ કાઢવું

  • 1

    નામાંકિત થવું.

  • 2

    લાક્ષણિક બદનામ થવું.