ગુજરાતી

માં નામું ચાલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: નામું ચાલવું1નામે ચાલવું2

નામું ચાલવું1

  • 1

    ખાતું ચાલવું; (-ને ત્યાંથી) નામે લખાવીને માલ લાવવાનો વ્યવહાર હોવો.

ગુજરાતી

માં નામું ચાલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: નામું ચાલવું1નામે ચાલવું2

નામે ચાલવું2

  • 1

    (-ના) નામથી વહીવટ ચાલવો; માલિક ગણાવું.