નામ પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નામ પાડવું

 • 1

  નામાભિધાન કરવું.

 • 2

  ખીજ કે મશ્કરીનું બીજું નામ કહેવું.

 • 3

  -નો ઉલ્લેખ કરવો.

 • 4

  વિશેષ વિગત કહેવી.