ગુજરાતી

માં નામ લેવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નામ લેવું1નામ લેવું2નામ લેવું3

નામ લેવું1

 • 1

  ચીડવવું; સતાવવું.

ગુજરાતી

માં નામ લેવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નામ લેવું1નામ લેવું2નામ લેવું3

નામ લેવું2

 • 1

  સ્મરણ કરવું; જપવું.

 • 2

  નામ પાડવું; નામ દેવું.

ગુજરાતી

માં નામ લેવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નામ લેવું1નામ લેવું2નામ લેવું3

નામ લેવું3

 • 1

  નામ ઉચ્ચારીને કહેવું કે બોલાવવું.

 • 2

  લાક્ષણિક પડકારવું; સામે કહેવું કે કાંઈ કરવું; પજવવું.