નાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાયક

પુંલિંગ

  • 1

    આગેવાન; સરદાર.

  • 2

    નાટકનું કે વાર્તાનું મુખ્ય પાત્ર.

  • 3

    એક અટક.

મૂળ

सं.