નાયડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાયડી

સ્ત્રીલિંગ

 • 1

  (પૈડાંની) નાભિ.

 • 2

  તાંત; ચામડાની પાતળી દોરી.

  જુઓ નાડ

 • 3

  કામઠું; ધનુષ્ય.

 • 4

  [?] સુતાર જે ઢીમચા ઉપર મૂકી લાકડાં ઘડે છે તે.

મૂળ

सं. नालि; प्रा, णाहि