ગુજરાતી

માં નારની 5 મુખ્ય વ્યાખ્યા છે: નારુ1નારું2નાર3નાર4નાર5

નારુ1

પુંલિંગ

 • 1

  વસવાયો.

 • 2

  વસવાયાની હકસાઈ.

મૂળ

સર૰ म. नारु

ગુજરાતી

માં નારની 5 મુખ્ય વ્યાખ્યા છે: નારુ1નારું2નાર3નાર4નાર5

નારું2

નપુંસક લિંગ

 • 1

  ગૂમડું પાકીને પડેલો શાર-તેનું મોઢું (નારું પડવું).

 • 2

  એક રોગ (વાળાનો), જેમાં ફોલ્લાઓ થઈ નારું પડી અંદરથી સૂતર જેવો લાંબો કીડો નીકળે છે.

મૂળ

સર૰ दे. णारुट्ट=ખાડો, દર; અથવા प्रा. ण्हारु =શિરા; નસ. हिं. ना (oह)रु, म. नारु

ગુજરાતી

માં નારની 5 મુખ્ય વ્યાખ્યા છે: નારુ1નારું2નાર3નાર4નાર5

નાર3

સ્ત્રીલિંગ

 • 1

  ગીલીદંડાની રમતમાં એક દાવ.

ગુજરાતી

માં નારની 5 મુખ્ય વ્યાખ્યા છે: નારુ1નારું2નાર3નાર4નાર5

નાર4

પુંલિંગ

 • 1

  પાણી.

 • 2

  મનુષ્યમાત્રનો સમૂહ.

મૂળ

सं.

ગુજરાતી

માં નારની 5 મુખ્ય વ્યાખ્યા છે: નારુ1નારું2નાર3નાર4નાર5

નાર5

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નારી; સ્ત્રી.

મૂળ

सं.