નાર્કોટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાર્કોટિક

વિશેષણ

  • 1

    માદક કે કેફી દ્રવ્ય.

નપુંસક લિંગ

  • 1

    અફીણ આદિ ઘેન ચડાવનાર માદક પદાર્થ.

મૂળ

इं.