નારખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારખું

નપુંસક લિંગ

  • 1

    ચમરખું.

  • 2

    પૈડાની નાભિમાં ઘાલવામાં આવતી લોઢાની ચૂડી.

મૂળ

नाभि-નાયડી+રખું (सं. रक्ष ઉપરથી)