નારદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારદ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક દેવર્ષિ; બ્રહ્માના એક માનસપુત્ર.

  • 2

    લાક્ષણિક બે જણને આમ તેમ કહીને લડાવી મારનાર, તેમાં, મજા માણનાર માણસ.

મૂળ

सं.