નારયણ ! નારાયણ ! ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારયણ ! નારાયણ !

  • 1

    કશી ખબર નથી; હું ન જાણું; અરેરે; એવો ભાવ બતાવતો ઉદ્ગાર; રામ! રામ!.