નારિકેરપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારિકેરપાક

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    અંદરનો ઘણો ગૂઢ રસ હોય એવો અર્થપરિપાક.