નારિયેળ આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નારિયેળ આપવું

  • 1

    સગાઈનું કહેણ મોકલવું.

  • 2

    નોકરીમાંથી કાઢી મૂકવું.