ગુજરાતી

માં નાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: નાળું1નાળ2નાળ3નાળ4

નાળું1

નપુંસક લિંગ

 • 1

  વહેળો.

 • 2

  નાની નદી.

 • 3

  ગરનાળું.

મૂળ

सं. नालक

ગુજરાતી

માં નાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: નાળું1નાળ2નાળ3નાળ4

નાળ2

સ્ત્રીલિંગ

 • 1

  દાંડી (કમળ ઇ૰ની).

મૂળ

सं.

ગુજરાતી

માં નાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: નાળું1નાળ2નાળ3નાળ4

નાળ3

પુંલિંગ

 • 1

  નાલ; લાંબી પોલી દાંડી કે નળી.

 • 2

  ગર્ભમાં બાળકની દૂંટી સાથે જોડાયેલી રગોની લાંબી નળી.

સ્ત્રીલિંગ

 • 1

  નેળ.

 • 2

  નળિયું.

 • 3

  પરનાળ.

 • 4

  બંદૂકની નળી.

મૂળ

सं. नाल

ગુજરાતી

માં નાળની 4 મુખ્ય વ્યાખ્યા છે: નાળું1નાળ2નાળ3નાળ4

નાળ4

પુંલિંગ

 • 1

  ઘોડા તથા બળદને પગે કે જોડાની એડીએ જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી.

મૂળ

अ. नअल; સર૰ हिं. नाल