નાવણ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાવણ આવવું

  • 1

    સ્ત્રીને અટકાવ આવવો.

  • 2

    સ્ત્રીએ પહેલી વાર રજસ્વલા થવું.