નાવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાવ્ય

વિશેષણ

  • 1

    વહાણ જેમાં ફરી શકે એવું (નદી ઇ૰).

મૂળ

सं.