નાવલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાવલિયો

પુંલિંગ

  • 1

    પતિ (લાલિત્યવાચક).

મૂળ

सं. नाथ, प्रा. णाह ઉપરથી? સર૰ म. नावो. કે दे. णाउल्ल=અનેક ગાયોવાળો પરથી? કે સર૰ म. नवरा; हिं. नवेला. અથવા म. नावळ=લગ્નની જાન